આપેલ પરિપથમાં,જ્યારે બંને સ્વીચો ખુલ્લી હોય ત્યારે એમીટર (આદર્શ) નું અવલોકન,બંને સ્વીચો બંધ હોય તેટલું જ છે. અવરોધ $R$ નું મૂલ્ય $\Omega$ માં શોધો.

  • A
    $600 \, \Omega$
  • B
    $800 \, \Omega$
  • C
    $400 \, \Omega$
  • D
    $300 \, \Omega$

Explore More

Similar Questions

$8 \ \Omega$ નો અવરોધ $0.2 \ \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડાયેલ છે. જો બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ (ટર્મિનલ વોલ્ટેજ) $10 \ V$ હોય,તો બેટરીનું emf કેટલું હશે ($V$ માં)?

આપેલ પરિપથમાં,કોષો $A$ અને $B$ નો અવરોધ નગણ્ય છે. $V_{A} = 12 \; V$,$R_{1} = 500 \; \Omega$ અને $R = 100 \; \Omega$ માટે,ગેલ્વેનોમીટર $(G)$ કોઈ કોણાવર્તન દર્શાવતું નથી. $V_{B}$ નું મૂલ્ય .... $V$ છે.

$9\text{A}$ નો વિદ્યુતપ્રવાહ સમબાજુ ત્રિકોણ $PQR$ ના બિંદુ $P$ માં દાખલ થાય છે, જેમાં દરેક $3\Omega$ ના ત્રણ વાયર છે અને તે બિંદુ $R$ દ્વારા બહાર નીકળે છે. વિદ્યુતપ્રવાહ $I_1$ અને $I_2$ અનુક્રમે કેટલા હશે?

એક સ્ટોરેજ બેટરીનું $e.m.f.$ $15\, V$ અને આંતરિક અવરોધ $0.05\, \Omega$ છે. જ્યારે તે $10\, A$ પ્રવાહ આપે છે ત્યારે તેનો ટર્મિનલ વોલ્ટેજ ............... $V$ હશે.

આપેલ પરિપથમાં, બેટરી $E_1$ નું $e.m.f.$ $12 \, V$ છે અને આંતરિક અવરોધ શૂન્ય છે, જ્યારે બેટરી $E_2$ નું $e.m.f.$ $2 \, V$ છે. જો ગેલ્વેનોમીટર $G$ શૂન્ય અવલોકન દર્શાવે, તો અવરોધ $X$ નું મૂલ્ય $ohms$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo